Sunday, March 20, 2016

MCCAMISH ACCOUNT HEADS CREATION SOLUTION

Run the attached file with script tool in POs after doing day begin in Sub accounts/Treasury module to create/map the required Mc-Camish account heads.


Script Download

Saturday, September 5, 2015

Tuesday, September 1, 2015

Clarification Regrading Form 60 & Income Tax Rule 114B

To View Income Tax Rule 114 B                        Click Here


To Download Form 60                                        Click Here

Monday, June 1, 2015

PLI & RPLI Service Tax Calculator W.e.f. 01.06.2015

પોઈન્ટ-ઓફ-સેલ માં સર્વિસ ટેક્ષ સુધારવા ની રીત

તારીખ ૦૧.૦૬.૨૦૧૫ થી સર્વિસ ટેક્ષ નો દર ૧૨% થી વધી ૧૪% થયેલ છે જે અંતર્ગત પોઈન્ટ ઓફ સેલ માં સર્વિસ ટેક્ષ નો દર સુપર વાઈઝર દ્વારા સુધારવા ની રીત નીચે મુજબ છે ..


સૌ પ્રથમ પોઈન્ટ ઓફ સેલ ના સુપરવાઈઝર માં લોગીન થવુંત્યારબાદ પર " Configure " ક્લિક કરવું અને " Tariff Rivision "સિલેક્ટ કરવું

હવે તમને એક સુચના દર્શાવા માં આવશે જેમાં  "YES" પર ક્લિક કરવું



હવે દર્શાવેલ વિકલ્પો માંથી  " Service Tax "પર ક્લિક કરવું અને " Select "  બટન પર ક્લિક કરવું



હવે સર્વિસ ટેક્ષ નો દર જે ૧૨% દર્શાવે છે એને ૧૪% થી સુધારી " OK " પર  ક્લિક કરો


હવે પોઈન્ટ ઓફ સેલ પ્રોગ્રામ માંથી નીકળી ફરી ઓપરેટર માં લોગીન કરો